Thursday, May 15, 2014

Gandhari

મહાભારત ના સ્ત્રી પાત્રોમા દ્રૌપદી કુંતી પછી આ જ પાત્ર પર ધ્યાન જાય છે..

ગાન્ધાર દેશ  ( કઇક અફઘાનીસ્તાન ની પાસે ) ની રાજ કુમારી સુશીલ ... ગુણીયલ છે.... ભીષ્મ અને 

ગાન્ધાર દેશ ના રાજાના મિલન વખતે ધુતરાષટ્રની સાથે સગાઇ નક્કી થ ઇ ગ ઇ ...

હવે ખબર પડી કે ભલે શુરવીર હોય પણ ધુતરાષ્ટ્ર અન્ધ છે !!!!

લગ્ન પહેલા મુલાકાત નહિ કરાવનારા માત્ર રાજ કુમાર ગણી વધાવી લેવા વાળા અને થોડી રાજકીય 

સોદાબાજી સ્વાર્થ નો ભોગ તે વખતે આ કન્યા થ ઇ......

દેખવુ નહિ અને દાઝવુ નહિ   એ ન્યાયે કે પતિની મુશ્કેલી સમજી શકે તે માટે કે

પોતાના પિતાને એક ગુસ્સો દેખાડવા ? પોતાની જાતને કોસવા માટે પણ્.....

 જેમા પોતાનો વહાલસોયો ભાઇ શકુની પણ આવી જાય છે... તે આખે પટ્ટી બાન્ધી રાખવાનુ વ્રત રાખે છે !!!

આજ ઘટના ને લઇને શકુની પોતાની બહેનના સાથે થયેલા અન્યાયના લીધે તેની જોડે હસ્તિનાપુર 

આવીને કૌરવો પાંડવો ક્યારેય સુખેથી ન રહે તેવા પેંત્ રા કર્યા કરે છે અને દુર્યોધનને ન્યાય માટે અને 

સમગ્ર કુરુ વંશ ઉપર તેનો ગુસ્સો છે.

ધુતરાષ્ટ્રની ગમે તેમ કરીને સંતાન મેળવવા માટેની અધિરાઇ , પાંડવ સાથે ની હરિફાઇ અને વંશ 

લાલસા છેક તેને વિલાસી રીતે નિર્દોષ   દાસી પુત્ર યુયુત્સુ (!) ના જન્મ સુધીની ઘટના થઇ ગઇ !...તેને 

બનેવી માટે પણ એટલીજ નફરત બતાવી છે....જે સ્વાભાવિક રીતેજ્ સમજી શકાય છે....... માત્ર પાંડવો 

પર નહિ ... તે એક ખૂબ લાગણીશીલ ભાઇ છે... પક્ષપાત અને તેની બદલાની ભાવના તેને વિલન 

બનાવે છે.....

આ વ્રતના ફળ સ્વરુપે તે જેને જોશે તે વ્રજ જેવો મજબુત થઇ જશે એવુ વરદાન પાછળથી પણ મેળવે 

છે અને પુત્ર-પ્રેમમા  દુર્યોધનને આ લાભ આપી દે છે.... એ દુર્યોધનની કમનસીબી છે કે તે ચડ્ડી 

પહેરીને ગયો એટલે તે ભાગમા બખ્તર ના મળી શક્યુ.

એક માની મમતા તેના 100 પુત્રોના સમ્હારને સહન નથી કરી શકતી.... ભગવાન શ્રી કૃષ્ણને પણ 

શાપ આપી બેસે છે કે  અમુક સમય પછી તમે પણ તમારુ કુટુમ્બનો સર્વ્ નાશ પોતાના મૃત્યુ વખતે 

જોશો...અને આવીજ પીડા સહન કરશો.... ભગવાન આને પ્રસાદની જેમ સ્વીકારે પણ છે.!!!!

રાજ્કુમારી હોવા છતાય શકુનિ જેવો પ્રેમાળ ભાઇ હોવા છતાય સતત દુખ ભોગવવાનુ આવ્યુ....

આ શિવાય બીજા સ્ત્રી પાત્રોને કો ઇ મહત્વનુ પ્રદાન હોય તેવુ જણાતુ નથી...દેરાણી જેઠાણી ના સમ્બધો 

પર કોઇ વિશેષ પ્રદાન પણ નથી...

17 may 2014